Osho
’ભારતે અત્યાર સુધી જેટલાં વિચારક પેદા કર્યા છે, એમાંથી તેઓ સૌથી મૌલિક, સૌથી ઉર્વર, સૌથી સ્પષ્ટ અને સર્વાધિક સર્જનશીલ વિચારક હતા. એમના જેવો કોઈ વ્યક્તિ આપણે સદીઓ સુધી જોઈ નહીં શકીએ. ઓશોના જવાથી ભારતે પોતાના મહાનતમ સપૂતોમાંથી એકને ગુમાવ્યો છે. વિશ્વભરમાં જે પણ ખુલ્લા દિમાગવાળા લોકો છે, તેઓ ભારતની આહાનિના ભાગીદાર હશે.’- ખુશવંત સિંહ (સુવિખ્યાત પત્રકાર તેમજ લેખક)